WPMU DEV in your language
Translations
Translation of Defender: Gujarati
| Prio | Original string | Translation | — |
|---|---|---|---|
| Allowlisted | મંજૂર સૂચિબદ્ધ | Details | |
| Not Banned | પ્રતિબંધિત નથી | Details | |
| Your current WordPress version is out of date, which means you could be missing out on the latest update. We will upgrade WordPress version to the latest. | તમારું વર્તમાન WordPress સંસ્કરણ જૂનું છે, જેનો અર્થ છે કે તમે નવીનતમ અપડેટ ચૂકી શકો છો. અમે WordPress સંસ્કરણને નવીનતમ પર અપગ્રેડ કરીશું. | Details | |
|
Your current WordPress version is out of date, which means you could be missing out on the latest update. We will upgrade WordPress version to the latest. તમારું વર્તમાન WordPress સંસ્કરણ જૂનું છે, જેનો અર્થ છે કે તમે નવીનતમ અપડેટ ચૂકી શકો છો. અમે WordPress સંસ્કરણને નવીનતમ પર અપગ્રેડ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| You are using the latest version of WordPress, great job! | તમે વર્ડપ્રેસના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યાં છો, સરસ કામ! | Details | |
|
You are using the latest version of WordPress, great job! તમે વર્ડપ્રેસના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યાં છો, સરસ કામ!
Login to your account for contributing to translations.
|
|||
| Your current security keys are unknown days old. Time to update them! We will update the frequency to 60 days. | તમારી વર્તમાન સુરક્ષા કી અજાણી દિવસો જૂની છે. તેમને અપડેટ કરવાનો સમય! અમે આવર્તનને 60 દિવસ સુધી અપડેટ કરીશું. | Details | |
|
Your current security keys are unknown days old. Time to update them! We will update the frequency to 60 days. તમારી વર્તમાન સુરક્ષા કી અજાણી દિવસો જૂની છે. તેમને અપડેટ કરવાનો સમય! અમે આવર્તનને 60 દિવસ સુધી અપડેટ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| Unable to generate salts. Please try again. | સાલ્ટ્સ પેદા કરવામાં અસમર્થ. મેહરબાની કરી ને ફરી થી પ્રયાસ કરો. | Details | |
|
Unable to generate salts. Please try again. સાલ્ટ્સ પેદા કરવામાં અસમર્થ. મેહરબાની કરી ને ફરી થી પ્રયાસ કરો.
Login to your account for contributing to translations.
|
|||
| Often servers are incorrectly configured, and can allow an attacker to get access to sensitive files like your config, .htaccess and backup files. We will automatically add an .htaccess file to your root folder to action this fix. | ઘણીવાર સર્વર્સ ખોટી રીતે ગોઠવેલા હોય છે, અને હુમલાખોરને તમારી રૂપરેખા, .htaccess અને બેકઅપ ફાઇલો જેવી સંવેદનશીલ ફાઇલોની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપી શકે છે. આ ફિક્સ કરવા માટે અમે આપમેળે તમારા રૂટ ફોલ્ડરમાં .htaccess ફાઇલ ઉમેરીશું. | Details | |
|
Often servers are incorrectly configured, and can allow an attacker to get access to sensitive files like your config, .htaccess and backup files. We will automatically add an .htaccess file to your root folder to action this fix. ઘણીવાર સર્વર્સ ખોટી રીતે ગોઠવેલા હોય છે, અને હુમલાખોરને તમારી રૂપરેખા, .htaccess અને બેકઅપ ફાઇલો જેવી સંવેદનશીલ ફાઇલોની ઍક્સેસ મેળવવાની મંજૂરી આપી શકે છે. આ ફિક્સ કરવા માટે અમે આપમેળે તમારા રૂટ ફોલ્ડરમાં .htaccess ફાઇલ ઉમેરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| By default, a plugin/theme vulnerability could allow a PHP file to get uploaded into your site's directories and in turn execute harmful scripts that can wreak havoc on your website. We will disable PHP execution for you. | ડિફૉલ્ટ રૂપે, પ્લગઇન/થીમ નબળાઈ PHP ફાઇલને તમારી સાઇટની ડિરેક્ટરીઓમાં અપલોડ કરવાની મંજૂરી આપી શકે છે અને બદલામાં હાનિકારક સ્ક્રિપ્ટો ચલાવી શકે છે જે તમારી વેબસાઇટ પર પાયમાલી કરી શકે છે. અમે તમારા માટે PHP એક્ઝેક્યુશનને અક્ષમ કરીશું. | Details | |
|
By default, a plugin/theme vulnerability could allow a PHP file to get uploaded into your site's directories and in turn execute harmful scripts that can wreak havoc on your website. We will disable PHP execution for you. ડિફૉલ્ટ રૂપે, પ્લગઇન/થીમ નબળાઈ PHP ફાઇલને તમારી સાઇટની ડિરેક્ટરીઓમાં અપલોડ કરવાની મંજૂરી આપી શકે છે અને બદલામાં હાનિકારક સ્ક્રિપ્ટો ચલાવી શકે છે જે તમારી વેબસાઇટ પર પાયમાલી કરી શકે છે. અમે તમારા માટે PHP એક્ઝેક્યુશનને અક્ષમ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| To brute force your login, hackers and bots can simply type the query string ?author=1, ?author=2 and so on, which will redirect the page to /author/username/ - bam, the bot now has your usernames to begin brute force attacks with. We can add a .htaccess file to your site to prevent the redirection. | તમારા લોગીનને બ્રુટ ફોર્સ કરવા માટે, હેકર્સ અને બોટ્સ ફક્ત ક્વેરી સ્ટ્રિંગ ?author=1, ?author=2 અને તેથી વધુ ટાઈપ કરી શકે છે, જે પૃષ્ઠને /author/username/ - bam પર રીડાયરેક્ટ કરશે, બોટ પાસે હવે તમારા વપરાશકર્તાનામો છે, બ્રુટ ફોર્સ અટ્ટએક શરૂ કરવા માટે. રીડાયરેક્શનને રોકવા માટે અમે તમારી સાઇટ પર .htaccess ફાઇલ ઉમેરી શકીએ છીએ. | Details | |
|
To brute force your login, hackers and bots can simply type the query string ?author=1, ?author=2 and so on, which will redirect the page to /author/username/ - bam, the bot now has your usernames to begin brute force attacks with. We can add a .htaccess file to your site to prevent the redirection. તમારા લોગીનને બ્રુટ ફોર્સ કરવા માટે, હેકર્સ અને બોટ્સ ફક્ત ક્વેરી સ્ટ્રિંગ ?author=1, ?author=2 અને તેથી વધુ ટાઈપ કરી શકે છે, જે પૃષ્ઠને /author/username/ - bam પર રીડાયરેક્ટ કરશે, બોટ પાસે હવે તમારા વપરાશકર્તાનામો છે, બ્રુટ ફોર્સ અટ્ટએક શરૂ કરવા માટે. રીડાયરેક્શનને રોકવા માટે અમે તમારી સાઇટ પર .htaccess ફાઇલ ઉમેરી શકીએ છીએ.
Login to your account for contributing to translations.
|
|||
| PHP versions older than %1$s are no longer supported. For security and stability we strongly recommend you upgrade your PHP version to version %2$s or newer as soon as possible. | %s કરતાં જૂની PHP આવૃત્તિઓ હવે સમર્થિત નથી. સુરક્ષા અને સ્થિરતા માટે અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમે શક્ય તેટલી વહેલી તકે તમારા PHP સંસ્કરણને %s અથવા નવા સંસ્કરણ પર અપગ્રેડ કરો. | Details | |
|
PHP versions older than %1$s are no longer supported. For security and stability we strongly recommend you upgrade your PHP version to version %2$s or newer as soon as possible. %s કરતાં જૂની PHP આવૃત્તિઓ હવે સમર્થિત નથી. સુરક્ષા અને સ્થિરતા માટે અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમે શક્ય તેટલી વહેલી તકે તમારા PHP સંસ્કરણને %s અથવા નવા સંસ્કરણ પર અપગ્રેડ કરો.
Login to your account for contributing to translations.
|
|||
| Login Duration | લૉગિન અવધિ | Details | |
| Users who select the 'remember me' option will stay logged in for 14 days.It’s good practice to reduce this default time to reduce the risk of someone gaining access to your automatically logged in account. We’ll set the login duration to 7 days. | વપરાશકર્તાઓ કે જેઓ 'મને યાદ રાખો' વિકલ્પ પસંદ કરે છે તેઓ 14 દિવસ સુધી લૉગ ઇન રહેશે. તમારા ઑટોમૅટિક રીતે લૉગ ઇન થયેલા એકાઉન્ટમાં કોઈની ઍક્સેસ મેળવવાના જોખમને ઘટાડવા માટે આ ડિફૉલ્ટ સમય ઘટાડવાનો સારો અભ્યાસ છે. અમે લોગિનનો સમયગાળો 7 દિવસ પર સેટ કરીશું. | Details | |
|
Users who select the 'remember me' option will stay logged in for 14 days.It’s good practice to reduce this default time to reduce the risk of someone gaining access to your automatically logged in account. We’ll set the login duration to 7 days. વપરાશકર્તાઓ કે જેઓ 'મને યાદ રાખો' વિકલ્પ પસંદ કરે છે તેઓ 14 દિવસ સુધી લૉગ ઇન રહેશે. તમારા ઑટોમૅટિક રીતે લૉગ ઇન થયેલા એકાઉન્ટમાં કોઈની ઍક્સેસ મેળવવાના જોખમને ઘટાડવા માટે આ ડિફૉલ્ટ સમય ઘટાડવાનો સારો અભ્યાસ છે. અમે લોગિનનો સમયગાળો 7 દિવસ પર સેટ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| Error debugging feature is useful for active development, but on live sites provides hackers yet another way to find loopholes in your site's security. We will disable error reporting for you. | ભૂલ ડિબગીંગ સુવિધા સક્રિય વિકાસ માટે ઉપયોગી છે, પરંતુ લાઇવ સાઇટ્સ પર હેકર્સને તમારી સાઇટની સુરક્ષામાં છટકબારીઓ શોધવાનો બીજો રસ્તો પૂરો પાડે છે. અમે તમારા માટે ભૂલ રિપોર્ટિંગને અક્ષમ કરીશું. | Details | |
|
Error debugging feature is useful for active development, but on live sites provides hackers yet another way to find loopholes in your site's security. We will disable error reporting for you. ભૂલ ડિબગીંગ સુવિધા સક્રિય વિકાસ માટે ઉપયોગી છે, પરંતુ લાઇવ સાઇટ્સ પર હેકર્સને તમારી સાઇટની સુરક્ષામાં છટકબારીઓ શોધવાનો બીજો રસ્તો પૂરો પાડે છે. અમે તમારા માટે ભૂલ રિપોર્ટિંગને અક્ષમ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
| The file wp-config.php is not writable | ફાઇલ wp-config.php લખી શકાય તેવી નથી | Details | |
|
The file wp-config.php is not writable ફાઇલ wp-config.php લખી શકાય તેવી નથી
Login to your account for contributing to translations.
|
|||
| In the past, there were security concerns with XML-RPC so we recommend making sure this feature is fully disabled if you don’t need it active. We will disable XML-RPC for you. | ભૂતકાળમાં, XML-RPC સાથે સુરક્ષાની ચિંતાઓ હતી તેથી અમે ભલામણ કરીએ છીએ કે જો તમને તેની સક્રિય જરૂર ન હોય તો આ સુવિધા સંપૂર્ણપણે અક્ષમ છે. અમે તમારા માટે XML-RPC અક્ષમ કરીશું. | Details | |
|
In the past, there were security concerns with XML-RPC so we recommend making sure this feature is fully disabled if you don’t need it active. We will disable XML-RPC for you. ભૂતકાળમાં, XML-RPC સાથે સુરક્ષાની ચિંતાઓ હતી તેથી અમે ભલામણ કરીએ છીએ કે જો તમને તેની સક્રિય જરૂર ન હોય તો આ સુવિધા સંપૂર્ણપણે અક્ષમ છે. અમે તમારા માટે XML-RPC અક્ષમ કરીશું.
Login to your account for contributing to translations.
|
|||
Export as •
Translators
- Bhakti Rajdev: 78.4%